સમાચાર

Donald Trump : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે અમેરિકાના સૌથી મોટા વેપાર ભાગીદારો મેક્સિકો અને યુરોપીયન યુનિયન પર 30 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે.