News
એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન મહારાષ્ટ્રમાં ૧૨,૦૦૦થી વધુ બાળકોના મોત થયાના ખુલાસા કર્યા. આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ...
શહેરના થલતેજમાં શાકભાજીની દુકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 104 બોટલ દારૂ અને 68 કાર્ટન બિયર જપ્ત કરીને 3 ...
છેલ્લાં કેટલાક સમયથી કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેકથી લોકોના અચાનક મૃત્યુ થવાની ઘટનાઓમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ ...
બીડ જિલ્લાના શનિવાર પેઠ વિસ્તારમાં કાપડના વેપારીએ નાણાં ધીરનારના ત્રાસથી આત્મહત્યા કરી. પોલીસે દંપતી સહિત સાત જણ વિરુદ્ધ ...
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સોમવારે વહેલી સવારથી જ ભારે ...
આપણી નદીઓ જીવન પ્રદાન કરનારી છે. આપણી સભ્યતાઓ અને સંસ્કૃતિ નદી કિનારે વિકસિત થઈ છે. નદી વગર જીવન કલ્પી ન શકાય. જોકે વધતા ...
ગુરુનો પાર પામવાની ચેષ્ટા જ બાળક જેવી છે. ગુરુની મહત્તા, ગુરુની સ્થિતિ, ગુરુનું સામર્થ્ય, ગુરુની સત્તા, ગુરુનું ઊંડાણ, ગુરુનો ...
અમારો સ્વીકાર છે કે નહીં ? અને ત્યારે કોઈ સદ્ગુ રડતાં રડતાં કહેશે કે એક ધજા નથી, ધજા હી ધજા છે. જો કોઈ પરમનો આશ્રય કરીએ તો, ...
આજે જૈન અઠ્ઠાઈ તપનો છઠ્ઠો દિવસ છે, આવતી કાલથી જયાપાર્વતી વ્રત શરૂ થશે અને બે દિવસ પછી ગુપૂર્ણિમાનો દિવ્ય અવસર આવી રહ્યો છે.
જેની માટે બીજો કોઈ શબ્દ શોધાયો જ નથી, ગુરુદેવ એટલે ગુરુદેવ. જેમની કણાની સમકક્ષ અન્ય કોઈની પણ કણા આવી ન શકે, કારણકે ગુરુદેવ ...
ગત અંકમાં ધૃતિ'ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણદયા'ની છણાવટ કરી રહ્યા છે.હિંદુ શાસ્ત્રોમાં દયાને ઊંચું સ્થાન ...
ટીવી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં જ તેની દુબઈ ટ્રિપની તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ અને ફેશન સેન્સથી ફરી એક વાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીની દરેક તસવીરમાં તેનો ગ્લેમરસ ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results