ニュース
વડાપ્રધાન મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા. ગુરુવારે ઘાનાએ પીએમ મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓફિસર ઓફ ...
બર્મિંગહામમાં ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ સંપૂર્ણપણે શુભમન ગિલના નામે રહ્યો, જેણે એક પછી ...
‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે.ઉત્તર પ્રદેશના ...
આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની વાત કરતા કહ્યું કે, વિસાવદરમાં જે પેટાચૂંટણી થઈ તેમાં આમ આદમી ...
ધનુષ અને કૃતિ સેનન તેમની આગામી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’નું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. બંને સ્ટાર્સે તેમના શૂટિંગ સેટ પર કેક ...
લાંબા સમય સુધી રાહ જોયા પછી, નિતેશ તિવારીની મહાન ઓપસ રામાયણની પહેલી ઝલક બહાર આવી છે. ગુરુવારે, નિર્માતાઓએ તેનો ફર્સ્ટ લુક ...
વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચે ખુલ્લેઆમ દુશ્મની જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાને મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો. કોંગ્રેસ ...
તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સ્પષ્ટપણે કહ્યું છે કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે અને તેમના મૃત્યુ પછી, ગાડેન ફોદ્રાંગ ...
બિહારની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)નો સમાવેશ થાય ...
શાહદરાના DCP પ્રશાંત ગૌતમના જણાવ્યા મુજબ, આ ઠગો 27-28 વર્ષની ઉંમરના હતા. માત્ર એક મહિને તેમણે રૂ. 10 કરોડથી વધુની છેતરપિંડી ...
આ ચિંતા ફક્ત વિપક્ષમાં જ નથી, NDAના કેટલાક સહયોગી પક્ષો પણ ચૂંટણી પંચના આ નિર્ણય અંગે દબાયેલા અવાજે અસંતોષ વ્યક્ત કરી રહ્યા ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する