સમાચાર

Diogo Jota died in a Car Crash: ઈંગ્લેન્ડના લિવરપુલ ફૂટબોલ ક્લબ માટે રમતા પોર્ટુગલના 28 વર્ષના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે.