Actualités

માણસા એસટી ડેપો પાસે આવેલી પોલીસ ચોકી પર આજે ગુરુવારે બે નગર સેવકો પાલિકાના કેસ સંદર્ભે નિવેદન માટે ગયા હતા. ત્યારે અચાનક ચોકી પર આવેલા પીએસઆઇએ બંને કોર્પોરેટરોને અપમાનિત કરી તું તારી અને હડધૂત કરી કર ...